AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે ફક્ત આટલા રૂપિયા માં AC !!!

નમસ્કાર મિત્રો,  ઉનાળો ચાલી રહ્યો છે અને એવામાં ધમધોખતા અને બળબળતા  તાપમાં લોકો એ તાપ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  અને તેના માટે જ નરેન્દ્ર મોદી ૨૦૧૪ ની ચૂંટણી બાદ ફરી એક વાર ૨૦૧૯ માં આ ચૂંટણી જીતતા જ જાહેર પ્રજા ના જનહિત માટે  અને આ ગરમીથી રાહત અપાવા માટે આ મોદી સરકાર એ પ્રજાને એક નવી અને અનોખી જ ભેટ  આપવાની સંપૂર્ણ  તૈયારીમાં છે. અને આ વખતે ભાજપ સરકાર એટલે કે મોદી સરકાર એ સત્તામાં જે દમદાર જોર સાથે એન્ટ્રી ની સાથે જ મોદી સરકાર એ હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન એટલે કે (Air Conditioner – AC) ઉપલબ્ધ કરાવશે


જેમનું નામ વીજળી કનેકશનમાં હશે તેમણે બીલ બતાવું પડશે પછી જ એસી મળશે.

છેલ્લા ૧૭ વર્ષ ની સૌથી વધુ ગરમી નો સામનો આ વર્ષ દરમિયાન કરવા પડી રહ્યો છે.ત્યારે  દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કે ઓફીસ માં  એર કંડીશન (AC) લગાવા ઈચ્છે  છે પરંતુ આ મોંઘવારી ના જમાના માં ભાવ સાંભળીને તમે માંડી વાળો છો. પરંતુ તમારે આવા વ્યક્તિઓ માટે એક ખુશખબરી છે કે જે લોકો મોંઘા એ.સી. હોવાથી જે લોકો ખરીદી શકતા નથી. તેમના માટે હવે મોદી સરકાર ઘરે-ઘરે એ.સી. પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવા જઇ રહ્યા  છે.
માર્કેટ કરતા ૧૫% થી ૩૫% સસ્તા મળશે 

અત્યારે મળતી માહિતી પ્રમાણે ભાજપ સરકાર તરફથી જે બજારમાં ઉપલબ્ધ એ.સી. ના ભાવ છે તે બીજી કંપનીઓના એ.સી. કરતાં ૧૫ થી ૨૫ ટકા સસ્તા હશે. અને કેટલાંક મીડિયાના રિપોર્ટ પ્રમાણે (સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ) તો ૩૦% ટકા સુધી એસી એ સસ્તા થવાની વાત પણ આવી છે. અત્યારે બજારમાં આ એ.સી. એ સરકારી કંપની EESL ( Energy Efficiency Services Limited ) એ ઉપલબ્ધ કરાવશે. અને આ AC ની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેના ઉપયોગથી તમારે વીજળીની બચત  થશે. અને આનાથી વધુ માં ઉમેરીએ તો લાઈટ બિલમાં પણ તમને અંદાજે ૩૫ થી ૪૦ ટકા સુધીનો ઘટાડો આવશે તેવી વાત પણ ચર્ચાઈ રહી છે.


અત્યારે ગ્રાહક આ એ.સી. ને ઘરે બેઠા જ ઓનલાઇન પણ ખરીદી શકશે. અને આ ઓનલાઇન બુકિંગના ૨૪ કલાકની અંદર જ એ.સી. એ ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી પણ આપી છે. તેના માટે આ સરકારી કંપની EESL એ જુલાઇ બાદ સામાન્ય જનતા  માટે આ માર્કેટમાં લોન્ચ કરશે.   આ એ.સી. એ બજારમાં જુલાઇથી અથવા ત્યારબાદ  ઉપલબ્ધ થવાનો અંદાજો મનાઈ રહ્યો છે  એટલે કે બસ તમારે માત્ર એકાદ-દોઢ મહિનાની જ રાહ જોવી રહી.

કેવી રીતે શકય છેઆટલું  સસ્તું  AC ??


 EESL ના મતે વર્ણવી એ તો આ એ.સી. બલ્કમાં એટલે કે જથ્થાબંધ ખરીદી કરવા પર તેનો ભાવ ઓછો થઇ જશે. અને આ LED ઊજાલા બલ્બ અને પંખાની જેમ આ જથ્થાબંધ ખરીદી થતા  જનતા ને ઓછી કિંમતમાં મળી ગયા. તેમ આ પણ સસ્તા માં મળી રહેશે.સૂત્રો દ્વારા માહિતી મુજબ આમ એક વર્ષ સુધીની આ એસી. ની ગેરંટી પણ હશે. અને તે ઉપરાંત આ એસી ના કોમ્પ્રેશરની ગેરંટી એ ૫ વર્ષ સુધીની હશે.


જાહેર જનતા ને અપીલ,આજે લોકોને લાગે છે કે ગરમી ખૂબ જ વધી રહી છે.અને પ્રતિ વર્ષ ગરમી ગરમી વધી રહી છે. તમામ વ્યક્તિ પોતે એક પ્રતીજ્ઞા લઈ વૃક્ષ વાવે અને તેનો ઉછેર કરે.આપણે અમારો આ એક નાનકડો પ્રયત્ન ગમ્યો હોય તો શેર જરૂર કરજો

તમે આ લેખ “GujaratiDunia-ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટિમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here