ITI એડમિશન પ્રક્રિયા

તાલીમાર્થી ઓને આપવામાં આવતી સુવિધાઓ

તાલીમાથીઓને આપવામાં આવતી સંસ્થાકીય વૃત્તિકા(સ્ટાઈપૈન્ડ) :

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોમાં પ્રવેશ મેળવેલ તાલીઞાર્થીઓંને જે તે સંસ્થા ખાતેની ફુલ મંજૂર બેઠકોના ૩૩.૩૩ ટકા તાલીમાર્થીઓને મેરીટ કમ મીન્સના ધોરણે પ્રવર્તમાન નિયમો અનુસાર સંસ્થાકીય સ્ટાઈપૈળ્ડ નીચે મુજબના દરે આપવામાં આવે છે.

સંસ્થાકીય સ્ટાઈપેન્ડ નહીં મેળવતા તાલીઞાર્થીઓને સમાજ કલ્યાણ વિભાગ/આદિજાતિ વિભાગ દ્વારા પ્રવર્તમાન નિયમોનુસાર ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે… આ માટૅ તાલીંઞાર્થીએ digitalgujarat.gov.in મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.તાલીમાર્થી ડીજીટલ ગુજરાત પોર્ટલના પ્રશ્રે જરૂર જણાયે હેલ્પ ડેસ્ક્ નંબર:૧૮૦૦૨૩૩૫૫૦૦ પર સંપર્ક કરવાનો રહેશે.

સ્ટાઈપેન્ડ/ શિષ્યવૃત્તિ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે તથા ફોર્મ સાથે આઘારભુત પુરાવાઓ રજુ કરવાના રહેશે.

ગુજરાત સામૂહિક જુથ(જનતા) અકસ્માત વીમા યોંજના

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો ખાતે આપવામાં આવતી વિવિધ વ્યવસાયોંની પ્રાયોગિક તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને વિવિધ યંત્રો તથા ઉપકરણો સાથે કામ કરવું પડે છે. જે દરમ્યાન અક્સ્ઞાતનીં સંભાવનાને ધ્યાને લઈજોખમ સામે રક્ષણ આપવા અને યોગ્ય વીમા કવચ પૂરૂં પાડવા માટૅ “ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વીમા યોંજંના” ૧લી એપ્રિલ ૨૦૦૮ થી સરકારશ્રી દ્વાર! દાખલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રૂ.૧.૦૦ લાખ સુધીના અકસ્માત વીમાના રક્ષાકવચથી તાલીમાર્થીઓને “ગુજરાત સામૂહિક જુથ(જનત) અકસ્માત વીમા યોંજના’ નો લાભ લેવા માટૅ નિયત નમૂનામાં જરૂરી આધારભૂત પુરાવાઓ સહીત સંબંધિત આઈ.ટી.આઈ.ને દાવા અરજી રજુ કરવાની રહેશે. સંબંધિત આઈ.ટી.આઇ,એ આવી દાવા અરજીઓ જરૂરી ચકાસણી કર્યા બાદ વીમા નિયામક્શ્રી, વીમા લેખાભવન, બ્લોક નંબર=૧૭/૩જો માળ, ડાંજીવરાજ મઠેતા ભવન, ન! સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦ ને રોજગાર અને તાલીમ નિયામક્શ્રીની કચેરી, ગાંધીનગરની જાણ હેઠળ બારોબાર સમયમર્યાદામાં મોકલી આપવાની રહેશે.

તાલીમાર્થીઓ માટૅ એસટી. બસ /રેલવે પાસ સુવિધા:

રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / ગ્રાન્ટ-ઈન-એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો/સ્વનિર્ભર સંસ્થાઓના લાંબાગાળા / ટૂંકાગાળાના વ્યવસાયોમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓને એસટી. બસ / રૈલ્શ્વેમાં રાહત દરે પાસ સુવિધા આપવામાં આવે છે.

મહિલા તાલીમાર્થીનીંઓને વિદ્યા સાધના સહાય હેઠળ સાયકલ ભેટ:

રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં છ માસથી વઘુ સમયના ટ્રેડ/કોર્સમાં તાલીમ મેળવતી મહિલા તાલીઞાર્થીનીઓને તેમના પિતા/ધાલીંની વાર્ષિક આવક મર્યાદાના ધોરણો સંતોષાતા હોય તેવી ક્ન્ચાઓને તેમના રહેઠાણથી આઈ.ટીફ઼આઈ.નું અંતર મર્યાદાના બાધ વિના નિયમાનુસાર “વિદ્યાસહાય યોજના” હેઠળ સરકારશ્રીના પ્રવર્તમાન ઘારા-ઘોરણો અનુસાર સાયકલ ભેટ આપવામાં આવે છે…

તાલીમાર્થીઓ માટેની બેઠેબલ લોન સહાય યોજના:

રાજ્યની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઇડ / સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/ કેન્દ્રોમાં લાંબાગાળા / ટૂંકાગાળાના (વયવસાયો/અભ્યાસકત્રોમાં તાલીમ મેળવી પાસ થતા તાલીઞાર્થીને પોતાનો સ્વરોજગાર સ્થાપવા ઇચ્છતા હોય તો તાલીમાર્થીને સસ્કારશ્રી દ્વારા પ્રવર્તમાન ઘાર|દ્યોરણ્| મુજબ બેકેબલ લોન સબસીડી સહાય આપવામાં આવે છે

તાલીમાથી’ઓ માટે આઇ.ટીં.આઈ.માં પ્લૈંસમેન્ટ સેલનીં સ્થાપના:

રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવી ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીઓ રોજગારી/ સ્વરૉજગારીં મેળવી શકે તે માટૅ રાજ્યની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્લેસમેન્ટ એડવાઇઝરી બ્યુરો ની સ્થાપના કરવામાં આવેલ છે, જે અંતર્ગત આઇ.ટી.આઇમાં રોજગાર વિનિમય કેન્દ્રોના સહયોગથી રોંજગણ્વાંચ્છું અને નોકરીદાતાઓ માટે મેગા જોબફેર, ભરતી મેળા, કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આયોજન કરવામાં આવે છે.

છાત્રાલયનીં સગવડ :

રાજયમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ક્રુબેરનગર, ગાંધીનગર, વિસનગર, પાલનપુર, મેઘરજ, ખેડબ્રહ્મા, કુંભારીંયા, ભિલોડા, તરસાલીં, દશરથ, પલાણા, લુણાવાડા, ઉત્તરસંડા, ઝાલોદ, લીમખેડા, ગોધરા, નસવાડી, બાલાશિનોસ્, સંખેડા, દિવડા કોલોની, રાજકોટ, ગોંડલ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, પાનન્ધ્રો, ગાંધીધામ, ભુજ, સુરત, ધરમપુર, વ્યારા, સાગબારા, વાંસદા, ડેડીયાપાડા ખાતે છાત્ર|લયની સગવડ ઉપલબ્ધ છે. છાત્રાલયમાં તાલીઞાર્થીઓને નિયમાનુસાર પ્રવેશ આપવામાં આવે છે, ભોજનની વ્યવસ્થા તાલીંઞાર્થીઓએ પોતે કરવાની રહેશે. છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીએ રૂ.૨૫૦/ડીપોર્ઝાટ રકમ તરીકે અને રૂ.૫૦/છ માસિક સર્વિસ ચાર્જ પેટે ભરવાની રહેશે.ડીપોઝીટની રકમ તાલીમના અંતે અથવા તાલીમાર્થી હોસ્ટેલ છોડી જાય ત્યારે પરત કરવામાં આવશે.

રોંમટીરીયલ:

રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તેમજ ગ્રાન્ટ-ઈન એઇડ તાલીમ કેન્દ્રોમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓને તાલીમ માટે અત્યંત જરૂરી એવી પ્રેક્ટીક્લ તાલીમ આપી શકાય તે માટે સંબધિત સંસ્થા દ્વારા જરૂરી રો-મટીરીચલ પૂરૂં પાડવામાં આવે છે.

કૌશલ્ય તાલીમને ખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ;

ઘોરણ્ ૧૦નીં સમક્ક્ષ (શૈક્ષણિક્ / નોંક્રીનાહેતુસર)

જે વિદ્યાર્થીઓએ ઘોરણ:૮ પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થ (1)નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાનો માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વીં.ટી.) અથવા ગુજરાત કાઉન્સીલ ફોર વોડેશનલ ટ્રેનિંગ (જી.સી,વી.ટી.) ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઘોરણ-૧૦ ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એકઝામિનેશનની ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તૉ તે વિધાર્થીઓને માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્મોમાં પ્રવેશના / સરકારી નોંક્રીનાહેતુસર ઘોરણ=૧૦ ની સમકક્ષ ગણવામાં આવે છે…

ઘોરણા ૧૨ ની સમકક્ષ:(શૈક્ષણિક / નોંકરીનાહેતુસર)

જે વિઘાર્થીએ ઘોરણ્|:૧૦ પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થ (7) નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાની માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સીલ ફોર વોફેશનલ ટ્રેનિંગ(એન.સી.વીં,ટી.) અથવા ગુજરાત કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વીં.ટી.)ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઘોરણ-વ્રની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો તે વિધાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્મોમાં પ્રવેશના / સરકારી નોકરીનાહેતુસર ઘોરણત્તર ની સમકક્ષ ગણવામાં આવે છે.

ડીપ્લોમા એન્જીનીંયરીંગના અભ્યાસક્મોંમાં પ્રવેશ:(શૈક્ષણિક્ હેતુસર)

ઘોરણ ૧૨ પછીના આઈ.ટી.આઈ… પેટર્નના અભ્યાસક્રમો પાસ ક્રૈલ તાલીમાર્થીઓને ડીપ્લોમા એન્જીનીયરીંગના અભ્યાસક્મોમાં પ્રવેશ માટૅ બેઠકો અનામત રાખવામાં આવે છે. પ્રવેશ અંગેનો કાર્યક્રમ તથા પ્રવેશ અંગેની માહિતી www.acpdc.in પરથી ઉપલબ્ધ થશે.

અરજી પ્રવેશ ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોમાં નેશનલ ઈન્ર્કોમેટીક્ સેન્ટર તથા ગુજરાત ઈન્ર્ફોમેટીક્સ લિમિટેડના સહયોગથી ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ ફેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટૅ પ્રવેશ ફોર્મ ઈન્ટરનેટના માધ્યમથી આ ખાતાની વેબ સાઈટ talimgujarat.gujarat.gov.in અથવા itiadmission.gujarat.gov.in પરથી ઓન લાઈન ભરી શકાશે.

જે ઉમેદવારો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમણે તેમનો બીપીએલ યાદીનો નંબર પ્રવેશ ફોર્મમાં દર્શાવવાની રહેશે,

વેબસાઈટ ઉપર એપ્લીકેશન ફોર્મ ઉપર ક્લીક કરવાથી કોરૂં ફોર્મ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવશે આ પ્રવેશ ફોર્મ જે સંસ્થા માટૅ ભરવું હોય તે સંસ્થાનું નામ સિલેક્ટ કરીને ઉમેદવારૈ બાકીની વિગતો ભરવી. ફોર્મમાં ઉમેદવાર દ્વારા જે સંસ્થાનું નામ સિલેક્ટ કરવામાં આવેલ હશે તે સંસ્થામાં સદર ફોર્મ આપોઆપ સબમીટ થઈજશે.

પ્રવેશ ફોર્મની તમામ વિગતો સંપૂર્ણ ભરી સબમિટ ઓપ્સન ઉપર કલીક્ કરવાથી આઈ.ટી.અ|ઈ.ના યુનિક નંબર સાથે અરજી નોંઘાઈજશે.

ઉમેદવાર એક્ કરતાં વધુ સંસ્થાનું ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

ઉમેદવારે તેમનો તાજેતરનો પાસપોર્ટ (૧૫ Kb Size,૫×૩.૬ cm,Resolution ૨૦૦ DPI)ફોટો અપલોડ કરવાનો રહેશે.

ઉમેદવારના ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં કોઈક્ષતિ હોય તો એડિટ એપ્લીકેશન મેતૂમાં જઈ પોતાનો અરજી નંબર તથા જન્મ તારીખ એન્ટર કરીને જરૂરી સુઘારો-વઘારો કરી સેવ કરવાનું રહેશે.

ઉમેદવારૈ અરજી સંપૂર્ણ રીતે ચકાસીને યોગ્ય લાગે તો અરજી કન્ફર્મ કરી લોક કરવું તેના માટૅ ક્ન્ફ્ર્મ એપ્લીકેશન મેતૂઉપર કલીક્ કરવાનું રહેશે. ક્ન્ફર્મ કરેલ અરજી જ માન્ય ગણાશે. અને આ અરજીની પ્રિન્ટ લઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉમેદવાર ઓનલાઈન ભરેલ અરજી ફોર્મ રાજયની કોઈ પણ સરકારી / ગ્રાન્ટઈનએઈડ સંસ્થા ખાતે રૂબરૂ જમા કરાવી શકશે.

પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ફી રૂ|.૫૦ ઉમેદવારૈ ઓનલાઈન પ્રવેશ ફોર્મ સંસ્થામાં જમા કરાવતા સમયે જે તે સંસ્થામાં જમા કરાવવાની રહેશે. રજીસ્ટ્રેશન ફી ની પહોંચ ઉમેદવારૈ ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં નીચે આપવામાં આવેલ છે તે જે તે સંસ્થા ખાતેથી રૂ|.૫૦/ભરી સહી / સિક્કા કરાવી મેળવી લેવાની રહેશે.

પ્રવેશ ફોર્મ ભરતાં પહેલાં પ્રવેશ ફોર્મ ભરવા સંબઘેની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આ ખાતાની વેબ સાઈટ talimgujarat.gujarat.gov.in અથવા itiadmission.gujarat.gov.in ઉપરથી વાંચી, સમજી, વિચારી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં વિગતો સાચી ભરેલ છે તેમ માનીને મેરિટ જનરૅટ કરવામાં આવશે અને ઉમેદવારની રૂબરૂ મુલાકાત દરમ્યાન અસલ પ્રમાણપત્રોની ચકાસણી થતાં જો કોઈ ફેરફાર જણાશે તો તે ઉમેદવારને બંધનકર્તા રહેશે.

પ્રવેશવાંચ્છું ઉમેદવારોને પ્રવેશ સંબંધિત વધુ વિગતો તેમની નજીકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોના માર્ગદર્શન સેન્ટરનો રૂબરૂ સંપર્ક કરવાથી મળી શકશે.

ડાઉનલોડ કરો માહિતી પુસ્તિકા

રોજગાર અને તાલીમ ખાતા દ્વારા વ્યવસાયલક્ષી તાલીમી અભ્યાસક્રમો થકી ઉમેદવારોને રોજગારી/સ્વરોજગારી પૂરી પાડવા સતત અને સઘન પ્રયત્નો થતા રહે છે. તેમાં સમયની જરૂરિયાત મુજબ વખતો વખત ઉચિત ફેરફારો, સંશોધન, પ્રયોગો ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. અને તેના હકારાત્મક પરિણામો પણ હાંસલ થાય છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ પણ હાલના સમયમાં એટલું જ પ્રસ્તુત હોવાથી ખાતાએ જનહિતમાં તેનો અમલ કરવાનું નક્કી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here